ભરૂચ: મોરબીના મૃતકોની આત્માની શાંતિ માટે ભોલાવ વિસ્તારમાં યોજાય શોકસભા,જન પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે
મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે
PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત હોસ્પીટલમાં જય મુલાકાત કરી
મોરબી ઝુલતો પુલ દુર્ઘટનામાં થયા અનેક લોકો મોત, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ
મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા
પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા.