મોરબી : દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા...
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી
દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એ હવે રોકાણકારો માટેનો વૈશ્વિક મંચ બની ચૂકી છે,
ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાની 362 ગ્રામ પંચાયતમાં QR કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે