ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી

New Update

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી.કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ ગ્રામીણ ક્ષેત્ર સહિત પંચાયતી રાજ વ્યવસ્થાના ત્રણેય સ્તરે નાનામાં નાના માનવીને ગુણવત્તાયુકત સેવા સુવિધા આપીને સરકારની છબી વધુ ઊજાગર કરવા આહવાન કર્યુ હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે, પંચાયતોમાં નાગરિકોને અપાતી પપ જેટલી સેવાઓમાં સરકારે વધુ ૩ર૧ જેટલી સેવાઓ જોડીને લોકોને ઘર આંગણે સેવાઓ પૂરી પાડી રહી છે.

Latest Stories