ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ,ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ,ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા
New Update

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ નો પ્રારંભ થયો છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનર ,અધિક પોલીસ મહાનિદેશક, રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકઓ અને ડીસીપીઓ પણ આ એક દિવસીય કોન્ફરન્સમાં સહભાગી થયા છે.આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ સલામતિ અને સુરક્ષા માટેની સમાન વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સના હેતુઓ સાકાર કરી શકાશે.

#Gujarat #CGNews #CM Bhupendra Patel #Gandhinagar #conference #Police officers #police crime
Here are a few more articles:
Read the Next Article