/connect-gujarat/media/post_banners/5d59cc6d91d382e85fecccae581490a6d6825a73255a9497c98f1aa0cfd06edc.jpg)
ક્લાયમેટ ચેન્જની અસરો નિવારવા વિશેષ આયોજન
સરકારી બિલ્ડીંગ રૂફ ટોપ સોલર સિસ્ટમનું ઉદ્ઘાટન
ગુજરાત ક્લાયમેટ ચેન્જ વિભાગ દ્વારા કરાયા MOU
ગાંધીનગર : ક્લાયમેટ ચેન્જની વિપરીત અસરો નિવારવા પંચામૃત યુવા જાગૃતિ પખવાડિયાનો પ્રારંભ...રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 'સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ'નો શુભારંભ કરાવ્યો હતો. દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે, અને તેથી આ ક્ષેત્રમાં તમામ પ્રકારનો સહયોગ આપવા સરકાર કટિબદ્ધ છે. 175 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ અંગેના કાર્યક્રમોને આવરી લેતો દૂનિયાનો આ અનોખો ફેસ્ટિવલ છે. જે રાજ્યની 175 શૈક્ષણિક સંસ્થાઓમાં તા. 17 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી ઊજવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુવાનો સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું.