હાંસોટ: કલમ ગામના આધેડે 16 વર્ષીય સગીર યુવતીની છેડતી કરી,પોલીસે તપાસ શરૂ કરી
BY Connect Gujarat10 July 2021 6:50 AM GMT

X
Connect Gujarat10 July 2021 6:50 AM GMT
હાંસોટ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે કલમ ગામના નિતીન પટેલે ગામમાં રહેતી 16 વર્ષીય સગીર યુવતીને ઘરમાં કચરો સાફ કરવાનું કહી ઘરે બોલાવી હતી અને નીતિને ઘરના પાછળના ભાગે રીંગણની ખેતી કરેલ હોય ત્યાં ગામની બીજી છોકરી પણ કામે આવી હતી તેને નીતિને તેના ઘરે મોકલી દીધી હતી અને કચરો સાફ કરવા આવેલ સગીરાને કચરો સાફ કરવાનું કહી નીતિને યુવતીની એકલતાનો લાભ લઈ તેની છેડતી કરી હતી.
આ અંગેની જાણ સગીરાએ પરિવારજનોને કરતા તેઓ નિતિન પટેલ પાસે ગયા હતા દરમ્યાન નીતિને પરિવારજનોને ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં સગીરાએ હાંસોટ પોલીસને જાણ કરતાં પોલીસે 354 A, એસટ્રોસીટી કલમ 3/2, W(૧) પોસ્કો કલમ ૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની તપાસ ડી. વાય. એસ. પી. મધુ ભોજાણી ચલાવી રહ્યા છે.
Next Story
અમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT