ભરૂચ: હાંસોટમાં આયુષ્યમાન આરોગ્ય કેમ્પ યોજાયો, 200થી વધુ દર્દીઓએ લીધો લાભ
હાંસોટમાં આયુષ્યમાન આરોગ્ય કેમ્પમાં કે. સી. પટેલ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ ભરૂચ ખાતેથી વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.........
હાંસોટમાં આયુષ્યમાન આરોગ્ય કેમ્પમાં કે. સી. પટેલ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ ભરૂચ ખાતેથી વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.........
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ મુકામે થનાર છે. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું