અમદાવાદ - એકતાનગર વચ્ચે દોડતી હેરિટેજ સ્પેશ્યલ ટ્રેન ફેબ્રુઆરી મહિનામાં આ તારીખે રદ્દ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-એકતા નગર વચ્ચે ચલાવવામાં આવી રહેલી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ફેબ્રુઆરી મહિનામાં

New Update
aktangr
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-એકતા નગર વચ્ચે ચલાવવામાં આવી રહેલી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલનું ફેબ્રુઆરી મહિનામાં પ્રસ્તાવિત (POH) મેન્ટનન્સ કાર્યને કારણે રદ રહેશે.
Advertisment
જેની વિગતો નીચે મુજબ છે:15,16,22 અને 23 ફેબ્રુઆરીની ટ્રેન નંબર 09409/09410  અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા રેલવે વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Latest Stories