ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂની નિમણુંક કરાઈ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકેની વરણી થતાં IPS અધિકારી હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.

New Update
a
Advertisment

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકેની વરણી થતાં IPS અધિકારી હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના સ્થાને વર્ષ 1993ની બેચના IPS નીરજા ગોટરૂની નિમણુંક કરાઈ છે.

Advertisment

વર્ષ 1993ની બેચના IPS અધિકારી નીરજા ગોટરૂને એડિશનલ DGP તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂક આપવામાં આવી હતી.નોંધનીય છે કે,  IPS અધિકારી નીરજા ગોટરૂ અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

Latest Stories