જામનગર : સ્ટ્રોબેરી અને ડ્રેગન ફ્રૂટમાંથી જામ-જેલી-ચિપ્સ બનાવી વેચાણ કરતી આણંદપર ગામની બહેનો...

જામનગર જિલ્લાના આણંદપર ગામની 10 મહિલાઓએ “શ્રી આઈ ખોડલ સખી મંડળ” બનાવી ખેતીમાં મૂલ્ય વૃદ્ધિનો સુંદર દાખલો પૂરો પાડ્યો છે.

જામનગર : સ્ટ્રોબેરી અને ડ્રેગન ફ્રૂટમાંથી જામ-જેલી-ચિપ્સ બનાવી વેચાણ કરતી આણંદપર ગામની બહેનો...
New Update

જામનગર જિલ્લાના આણંદપર ગામની 10 મહિલાઓએ “શ્રી આઈ ખોડલ સખી મંડળ” બનાવી ખેતીમાં મૂલ્ય વૃદ્ધિનો સુંદર દાખલો પૂરો પાડ્યો છે. આ બહેનો પ્રાકૃતિક પદ્ધતિથી સ્ટ્રોબેરી અને કમલમ એટલે કે, ડ્રેગન ફ્રૂટની ખેતી કરી તેમાંથી જામ, જેલી અને ચિપ્સ બનાવે છે. આ મહિલા મંડળ રિટેલ માર્કેટમાં વેચાણ કરી વર્ષે 3 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યું છે. જોકે, આ બહેનોને બાગાયત વિભાગે તાલીમ આપી છે. વળી, NRLM યોજના અંતર્ગત સખી મંડળને રૂપિયા 1 લાખની લોન-સહાય પણ મળી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #selling #Sisters #Jamnagar #Dragon fruit #Anandpar village #jam-jelly-chips #strawberries
Here are a few more articles:
Read the Next Article