જુનાગઢ: દિવાળીના દિવસે ઘરની લક્ષ્મી સમાન વહુનું પૂજન અર્ચન કરાયુ, સ્ત્રીઓના સન્માન માટે નવી પહેલ

New Update
જુનાગઢ: દિવાળીના દિવસે ઘરની લક્ષ્મી સમાન વહુનું પૂજન અર્ચન કરાયુ, સ્ત્રીઓના સન્માન માટે નવી પહેલ

દિવાળીના પાવન દિવસે જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાના નિવાસ સ્થાને અનોખી રીતે લક્ષ્મીપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું

દિવાળીના પાવન દિવસે જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરી કોટેચાના નિવાસ સ્થાને અનોખી રીતે લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મૂર્તિ પૂજન ન કરતા તેમણે તેમના ઘરની સાક્ષાત ગૃહ લક્ષ્મી સ્વરૂપ ઘરની વહુઓનું પૂજન કરી અને હાલના સાંપ્રત સમયમાં જ્યારે મહિલાઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે સ્ત્રીઓના સન્માનનો એક નવો રાહ ચિંધવાનું કાર્ય આ કોટેચા પરિવાર વર્ષોથી કરી રહ્યો છે.

Latest Stories