જુનાગઢ: દિવાળીના દિવસે ઘરની લક્ષ્મી સમાન વહુનું પૂજન અર્ચન કરાયુ, સ્ત્રીઓના સન્માન માટે નવી પહેલ
દિવાળીનો ઉત્સવ ખુશી અને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીને હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે.
નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે દિવાળીની તૈયારીમાં લોકો લાગી છે. કારણ કે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.
હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે
આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર પર લોકો સુખી જીવન માટે ભગવાનની પૂજા અને પ્રાર્થના કરે છે.
રતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. દેવી લક્ષ્મીનું એક નામ રમા પણ હતું, તેથી જ તેને રમા એકાદશી કહેવાય છે .