કચ્છ : જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત યોગ કાર્યક્રમ યોજાયો,વિદેશી મહેમાનો થયા સહભાગી

ધોરડો ખાતે જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત યોગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદેશી ડિલિગેટ્સ પણ જોડાયા હતા....

કચ્છ : જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત યોગ કાર્યક્રમ યોજાયો,વિદેશી મહેમાનો થયા સહભાગી
New Update

કચ્છના ધોરડો ખાતે જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત યોગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદેશી ડિલિગેટ્સ પણ જોડાયા હતા અને યોગાભ્યાસ કાર્યો હતો

કચ્છના ધોરડો ખાતે જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ રહી છે. આજે ત્રીજા દિવસે સવારે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જી - ૨૦ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત યોગાચાર્ય અને યોગ શિક્ષકોની ટીમ દ્વારા સૂક્ષ્મ વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયામનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદેશી પ્રતિનિધિઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગમય બન્યા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Kutch #participated #foreign guests #G-20 સમિટ #Tourism Working Group meeting #yoga program
Here are a few more articles:
Read the Next Article