દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક અને દેશનું પ્રથમ જ્યોતિલિંગ એવું સોમનાથ મંદિર હાલ એક ટિપ્પણીને લય ચર્ચામા આવ્યું છે.સોમનાથ મંદિર સદિયો પહેલા મહંમદ ગજનવીએ લૂંટી ધ્વસ્ત કર્યું હતું જો કે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન થયું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પામ્યું છે પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મોલાનાએ એવા શબ્દોથી હુમલો કર્યો હતો કે હજારો હિન્દુઓની આસ્થા સાથે ઠેસ પહોંચી છે
આખરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મુસ્લિમ ધર્મગુરુ મોલવી સાજીદ રશીદ વિરુદ્ધ સોમનાથ મંદિર પર ખોટી ટિપણી કરવા અને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવાં આવતા ખળભળાટ મચ્યો છે
પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે મૌલાનાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી,પોલીસ ફરિયાદ નોંધાય
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે
કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક અને દેશનું પ્રથમ જ્યોતિલિંગ એવું સોમનાથ મંદિર હાલ એક ટિપ્પણીને લય ચર્ચામા આવ્યું છે.સોમનાથ મંદિર સદિયો પહેલા મહંમદ ગજનવીએ લૂંટી ધ્વસ્ત કર્યું હતું જો કે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન થયું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પામ્યું છે પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મોલાનાએ એવા શબ્દોથી હુમલો કર્યો હતો કે હજારો હિન્દુઓની આસ્થા સાથે ઠેસ પહોંચી છે
આખરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મુસ્લિમ ધર્મગુરુ મોલવી સાજીદ રશીદ વિરુદ્ધ સોમનાથ મંદિર પર ખોટી ટિપણી કરવા અને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવાં આવતા ખળભળાટ મચ્યો છે
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?
ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા ગુજરાત | સમાચાર |
ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ
ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત | સમાચાર
ભરૂચ: એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની પુન: ધમાકેદાર બેટિંગ, તમામ 9 તાલુકા ભીંજાયા
ભરૂચ શહેર અને જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી ગુજરાત | સમાચાર
અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર
અંકલેશ્વર : ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત હાંસોટની કાકા બા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાય...
ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે હાંસોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર
રોડ નહીં, તો ટોલ નહીં..! : વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન....
વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણ, વાપી, વલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારા “રોડ નહીં, તો ટોલ નહીં”ના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર
દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર, દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી
પાકિસ્તાન આતંકવાદીઓને ભારતને સોંપવા તૈયાર, બિલાવલ ભુટ્ટોએ આપ્યું મોટું નિવેદન
"મહારાષ્ટ્રને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો, પછી જુઓ શું થાય છે", મુંબઈ રેલીમાં રાજ ઠાકરેની ચેતવણી
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?
અમેરિકામાં ધરપકડ કરાયેલા નીરવ મોદીના ભાઈ નેહલને ભારત લાવવામાં આવશે