શ્રાવણ મહિનાના પ્રારંભ પ્રસંગે જ સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનું સેટલમેન્ટના મુદ્દે વિરોધ પ્રદર્શન
શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે,
શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે,
સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તા. 13મે 1965ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની મનપસંદ “બિલ્વપૂજા સેવા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર રૂ. 25માં નામ નોંધાવનાર ભક્તોને પોસ્ટ મારફતે રુદ્રાક્ષ તેમજ નમન ભસ્મ અર્પણ કરવામાં આવશે.
ભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી હતી.દિવ્ય ચરણ પાદુકાની ભગવાન મહાદેવ સન્મુખ વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી.
કંગના રનૌત સોમનાથ ખાતે આવી બાબા ભોલેનાથના દર્શન કર્યા હતા અને શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રીરામમંદિર ખાતે રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાઇ હતી
સોમનાથ મંદિર આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
હિરણ કપિલા અને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓના સંગમ તટે ભારે માત્રામાં ભાવિકો આજે પીપળાને પાણી રેડવા અને પિતૃ તર્પણ કરવા ઉમટી પડ્યા