નર્મદા: રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

આસ્થા અને શ્રધ્ધાને કારણેજ દેવો પુજનીય કહેવાય છે અને તેથીજ શ્રધ્ધા સાથે તેમના સ્થાનક બનાવી પુજન અર્ચન કરાય છે.ન

New Update
નર્મદા: રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ચૈત્રી નવરાત્રી નિમિત્તે રાજપીપળા ખાતે આવેલ માં હરસિધ્ધિના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું

આસ્થા અને શ્રધ્ધાને કારણેજ દેવો પુજનીય કહેવાય છે અને તેથીજ શ્રધ્ધા સાથે તેમના સ્થાનક બનાવી પુજન અર્ચન કરાય છે.નર્મદા જીલ્લાનુ મુખ્ય મથક રાજપીપળાએ રાજવી શહેર ગણાય છે. આ રાજવી નગરીમાં ઉજ્જેનથી સાક્ષાત આવેલ માં હરસિધ્ધિ મંદિરે ચૈત્રી નવરાત્રીએ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે કહેવાય છે.ચૈત્ર નવરાત્રમાં ભક્તો હરસિદ્ધીમય બની જાય છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં પગપાળા આવી મંદિરની પ્રદક્ષિણા કરે છે અને ધન્યતા અનુભવે છે

Latest Stories