New Update
/connect-gujarat/media/post_banners/6dde0c707eac2d4df4545d61bb9403068bd0f2c3f19781d7082d5f7b70c4d6bc.jpg)
નવસારી નગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયું છે જેના ભાગરૂપે નવસારી નગરપાલિકા દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના 8 સ્વાતંત્ર્ય સેનાની પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ચાલુ વર્ષે પુર સમયે પાણીમાં ડૂબી રહેલા બે વિદ્યાર્થીઓ અને બે મહિલાઓને બચાવનાર ફાયરના જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે પ્રભાત ફેરી ,પોલીસ પરેડ ,તિરંગા યાત્રા, 75 વૃક્ષારોપણ અને નવસારી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓની તકતીઓ લગાવવામાં આવી હતી.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/31/surat-2025-07-31-22-04-49.jpg)
LIVE