Connect Gujarat
ગુજરાત

નવસારી : વિકલાંગ ઈસમ નકલી પગમાં ગાંજો સંતાડી લાવીને વેચતો હતો, આખરે પોલીસના હાથે ઝડપાયો...

નવસારી જિલ્લાની ખેરગામ પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

નવસારી જિલ્લાની ખેરગામ પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, નવસારીમાં ખેરગામ પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. આ ઈસમ પોતાની વિકલાંગતાની આડમાં ગાંજાનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે. જેમાં આ અપંગ ઈસમ નકલી પગમાં ગાંજો સંતાડીને લાવીને વેચતો હતો. જેમાં ખેરગામ પોલીસે રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, ગાંજો સપ્લાય કરનાર વ્યારાની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.

Next Story