પંચમહાલ જિલ્લામાં 7 તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોએ રસ્તા, પાણી, આંગણવાડી, રાશન સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી, ત્યારે તમામ અરજદારોને વહીવટી તંત્ર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. અરજદારોની રજૂઆતો સાંભળી પ્રશાસન દ્વારા અરજીઓનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર જિલ્લામાંથી લગભગ 600થી વધુ અરજદારોની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ વિભાગ તેમજ વહીવટી તંત્રનો અરજદારોએ આભાર માન્યો હતો.
પંચમહાલ : તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 600થી વધુ અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરતું તંત્ર...
જિલ્લામાં 7 તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોએ રસ્તા, પાણી, આંગણવાડી, રાશન સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી,
New Update