New Update
/connect-gujarat/media/post_banners/e6e6a310687c9d0c6bc19cd6abb6e8404eab7959d5f112965cd02859f1f2990b.jpg)
પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેનો 200થી વઘુ દર્દીઓએ લાભ લીધો હતો.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોટડા ગામ ખાતે આવેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગામના સરપંચ લેબાજી દાનસંગજી ઠાકોરના નિવાસ્થાને આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેનો જરૂરિયાતમંદ 200થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી
Latest Stories