Connect Gujarat
ગુજરાત

પાટણ: સાંતલપુર તાલુકાના જેકડા ગામ ખાતે થયેલા કમોસમી વરસાદના કારણે 600થી વધારે ખેડૂતો થયા પાયમાલ !

સાંતલપુર તાલુકાના જેકડા ગામ ખાતે થયેલા કમોસમી વરસાદના કારણે 600થી વધારે ખેડૂતો થયા પાયમાલ થયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

X

પાટણ: સાંતલપુર તાલુકાના જેકડા ગામ ખાતે થયેલા કમોસમી વરસાદના કારણે 600થી વધારે ખેડૂતો થયા પાયમાલ થયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જેકડા ગામ ખાતે 1,000 થી વધુ હેક્ટરમાં ખેડૂતો દ્વારા જીરું,એરંડા,કપાસ,રાયડો જેવા પાકનું 600 ખેડૂતોએ વાવેતર કર્યું હતું વાવેતર બાદ કમોસમી વરસાદ કરા સાથે વરસાદ પડતા ખેડૂતોએ વાવેતર કરેલો તમામ પાક નિષ્ફળ જતાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેવા સમયે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે દરેક નાનામાં નાના ખેડૂતોએ શિયાળુ રવિ સિઝન લેવા માટે બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરે તમામ ખેડૂતોએ જીરાનું અને અન્ય પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ થવાના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે.

Next Story