પાટણ : ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે સાંતલપુરના અગરિયાઓની છેલ્લા 4 દિવસથી હડતાળ, જાણો સમગ્ર મામલો..!
પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
પાટણના સાંતલપૂર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત નિપજ્યા હતા.
સાંતલપુર તાલુકાના જેકડા ગામ ખાતે થયેલા કમોસમી વરસાદના કારણે 600થી વધારે ખેડૂતો થયા પાયમાલ થયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે
સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
સાંતલપુરના 18 ગામના અગરીયાઓએ અર્ધનગ્ન બની રેલી યોજી “ન્યાય આપો”ના નારા સાથે રાધનપુર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.
જુનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા 3 લોકોના મોત નિપજ્યા છે.