Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રાંતિજમાં ભાજપ દ્વારા ચંદ્રયાનની સફળતાની કરવામાં આવી ઉજવણી

પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્રારા ચાંદ પર ભારત પહોચતા એકબીજાનું મોઢુ મીઠુ કરાવી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્રારા ચાંદ પર ભારત પહોચતા એકબીજાનું મોઢુ મીઠુ કરાવી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી

ગુજરાત સહિત દેશભરમાં ખુશીનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે ચંદ્રયાન-૩ નુ સફળ લેન્ડિંગ થયા બાદ તુરંત જ આતશબાજી પણ જોવા મળી હતી ચંદ્રયાન ૩ લેન્ડિંગ કરતા સાથેજ આતશબાજી સાથે આ મહત્વની પળનુ સ્વાગત થયુ હતુ.આ પ્રસંગે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી

Next Story