ગીર સોમનાથ: સુત્રાપાડાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે ચંદ્રયાનનો કરાયો શૃંગાર
જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો
જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો
ભારતે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર પ્રથમ દેશ બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્રારા ચાંદ પર ભારત પહોચતા એકબીજાનું મોઢુ મીઠુ કરાવી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી
ચંદ્ર પર 'ચંદ્રયાન-3'ના સુરક્ષિત અને સફળ સોફ્ટ-લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ એજન્સી ઈસરો સહિત દેશભરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. I