સુરેન્દ્રનગર: પાટડીમાં દેશી બંદૂક સાથે શિકાર કરવા જઇ રહેલ યુવાનની પોલીસે કરી ધરપકડ

સુરેન્દ્રનગરના પાટડીમાં દેશી બંદૂક સાથે શિકાર કરવા જઇ રહેલ એક યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરેન્દ્રનગર: પાટડીમાં દેશી બંદૂક સાથે શિકાર કરવા જઇ રહેલ યુવાનની પોલીસે કરી ધરપકડ
New Update

સુરેન્દ્રનગરના પાટડીમાં દેશી બંદૂક સાથે શિકાર કરવા જઇ રહેલ એક યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે છટકું ગોઠવ્યું હતું પાટડી તાલુકાના કચોલિયા ગામે અચાનક દરોડો પાડ્યો હતો.બજાણા પોલીસે આ દરોડામાં કચોલીયા ગામના રાહુલ વિનોદભાઇ ચાવડાને સીમમાં શિકાર કરવા જતા ગેરકાયદેસર હાથ બનાવટની સિંગલ બેરલની મજર લોડ બંદુક સાથે ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surendranagar #police #arrested #Youth #country gun
Here are a few more articles:
Read the Next Article