Connect Gujarat
ગુજરાત

તાપી : ઇન્દુ ગામે એકલવ્ય હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાયું, આદિજાતિ વિભાગના મંત્રી રહ્યા ઉપસ્થિત..

ઇન્દુ ગામે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલની હાજરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

X

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગામે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલની હાજરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે એકલવ્ય હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલની હાજરીમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગામે આવેલ એકલવ્ય સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે આદિજાતિ ભાઈઓ-બહેનોને વિવિધ યોજનાનો લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સહિત જિલ્લા કલેકટર તેમજ અન્ય અધિકારી અને રાજયકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it