ભરૂચ ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 8 દોડવીરો શહેરભરમાં 75 KM દોડશે, જિલ્લા કલેક્ટરે કરાવ્યુ પ્રસ્થાન... ભરૂચ રનીંગ ક્લબના 8 દોડવીરોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા હતા By Connect Gujarat 14 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો ગરીબ કલ્યાણ સંમેલન,વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. By Connect Gujarat 31 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન વિભાગના "નમો વડ વન" નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ... ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : ઇન્દુ ગામે એકલવ્ય હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાયું, આદિજાતિ વિભાગના મંત્રી રહ્યા ઉપસ્થિત.. ઇન્દુ ગામે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલની હાજરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 30 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn