તાપી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો.
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો.
આધુનિકીકરણની દોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂંસાઈ રહી છે. ખાસ કરીને, આહાર અને વસ્ત્રોમાં પવનવેગે પરિવર્તનો આવી રહ્યા છે.
SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી 23 વર્ષીય યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
ગતરોજ તાપી જિલ્લાના પાથરડા ગામના કોટવાળીયા ફળિયામાં રહેતા પિતા અને પુત્રીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું
તાપી જિલ્લાની પોલીસ ટીમને મળતા 573 કિલોના ગાંજાના જથ્થા સાથે પંજાબ પાસિંગની ટ્રકને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તાપીના ઉચ્છલ નજીક બેડકી નાકા પાસેથી ઝડપી 3 પરપ્રાંતીય ઇસમોનની અટકાયત કરી હતી
વ્યારા તાલુકાના વીરપુર ગામે લાકડાના પૈસાની ભાગબટાઈના કારણે 50 વર્ષીય આધેડની કૌટુંબિક દોહિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.