/connect-gujarat/media/post_banners/aa78c6a0d468dd87ed8fded0d2a3dfdfbadc883f504f20a4c0acd6efe206f4ef.jpg)
- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની લીધી મુલાકાત
- વરસાદી સ્થિતિનું મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે સતત મોનીટરીંગ
- નવસારી અને વલસાડ જિલ્લા કલેકટરશ્રી સાથે કરી વાતચીત
- ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની સ્થિતિ અંગે સમીક્ષા કરી
- રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું
રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા કરી છે. મુખ્યમંત્રીએ રાત્રે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ નવસારી વલસાડ જિલ્લા કલેકટર પાસે મેળવી માહિતી હતી. રાહત બચાવ કામગીરીની વિગત મેળવી માર્ગદર્શન આપ્યું હતું.