Connect Gujarat

You Searched For "information"

અમદાવાદ: સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મેળવી ચોરી કરતા હાઈટેક ચોર પકડાયા

11 May 2023 8:02 AM GMT
જેથી પોલીસે બાતમીના આધારે સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આસિફ અન્સારી ની ધરપકડ કરી હતી.

સાબરકાંઠા : ખેતર માલિકોની જાણ બહાર જ તંત્રએ કર્યા ખેતરમાં ઊંડા ખાડા, ખેડૂતોમાં રોષ...

29 April 2023 7:04 AM GMT
હિંમતનગર તાલુકામાં ચોમાસામાં કેનાલમાં વહી જતાં પાણીને કનાઈ ગામે લઈ જવા માટે વક્તાપુરમાં ખેતર માલિકોને જાણ કર્યા વગર ખેતરમાં જ ઊંડા ખાડા કરવામાં આવ્યા...

વડોદરા:સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી આપી માહિતી, કાર્યક્રમને ગણાવ્યો ઐતિહાસિક

4 April 2023 11:52 AM GMT
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી

ભરૂચ: કોન્સ્ટેબલો જ ઉપરી અધિકારીની કરતા હતા જાસૂસી, જુઓ ક્યારથી શરૂ થયું જાસૂસીકાંડ

20 Jan 2023 12:40 PM GMT
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર અને અશોક બુટલેગરોને પોલીસના લોકેશનો આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું 75 વર્ષની વયે થયું અવસાન, પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરી આપી માહિતી

13 Jan 2023 3:36 AM GMT
પીઢ નેતા શરદ યાદવનું ગુરુવારે 75 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે લખ્યું, 'પાપા હવે નથી...

ચંદ્રગ્રહણ શું છે, કયારે અને તેની પાછળનું વિજ્ઞાન,ચાલો જાણીએ તેના વિશે ખાસ માહિતી

8 Nov 2022 5:34 AM GMT
આજે એટલે કે 8 નવેમ્બર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આજનો દિવસ જ્યોતિષ અને ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે જ્યોતિષીઓ સામાન્ય માણસને...

અંકલેશ્વર: મીરાનગરમાંથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકીની માહિતી આપનારને CBI દ્વારા અપાશે રૂ.5 લાખનું ઈનામ

24 Sep 2022 10:15 AM GMT
અંકલેશ્વર મીરાનગરથી 8 મહિના પહેલા ગુમ થયેલી 9 વર્ષીય રુકસારની તપાસ કરી રહેલી સીબીઆઈએ માહિતી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી છે.

સુરત:MSME અને બેંકિંગ કોન્કલેવનું આયોજન,સરકારની વિવિધ યોજનાની આપવામાં આવી માહિતી

23 Sep 2022 8:12 AM GMT
સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એમએસએમઇ એન્ડ બેન્કીંગ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: ભીનો અને સૂકો કચરો કેમ અલગ રાખવો જોઈએ ? નગર સેવા સદન દ્વારા આપવામાં આવી માહિતી

7 Sep 2022 11:20 AM GMT
ભરૂચ નગર સેવા સદન દ્વારા ભીના અને સૂકા કચરાની સમાજ આપતા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો

મહાનાયક અમિતાભ બચ્ચન એકવાર ફરી કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરી આપી જાણકારી

24 Aug 2022 4:35 AM GMT
મહાનાયક અમિતાભ બચ્ચન એકવાર ફરી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ વાતની જાણકારી તેમને પોતે ટ્વિટ કરીને આપી

દુનિયાભરની સરકારોએ ટ્વિટર યુઝર્સની માહિતી માંગી, આ ખુલાસાથી થઈ શકે છે હલચલ

30 July 2022 4:04 AM GMT
છેલ્લા 6 વર્ષ અને 6 મહિનામાં સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સરકારોની 60,000 માંગણીઓ પર કામ કર્યું

રાજ્યમાં ઠેર ઠેર નુકશાન, CM ભુપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મેળવી માહીતી

14 July 2022 5:45 PM GMT
રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા કરી