New Update
અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરની આ બદલી ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં હજુ પણ વધારે બદલીઓ આવે તે ચર્ચા પોલીસ બેડામાં વર્તાઈ રહી છે.
કોઈપણ પોલીસ ઇન્સ્પેક્ટરને એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેમની બદલી આવતી હોય છે, તે પ્રકારે હજી પણ આગામી સમયમાં રાજ્યભરમાં મોટાપાયે પીઆઇ, ડીવાયએસપી અને આઇપીએસ અધિકારીને બદલી આવે તે નિશ્ચિત છે. અમદાવાદ અલગ અલગ શહેરમાં 33 પીઆઇ ની બદલી કરવામાં આવી છે. જેમાં હજી પણ બધું બદલ્યું આવે તેવી શક્યતા છે.
Latest Stories