વલસાડ:સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દેશી બનાવટની પિસ્તોલ સાથે આરોપીની કરી ધરપકડ

SOGએ વાપી ટાઉન પોલીસની હદ વિસ્તારમાંથી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.પકડાયેલ ઈસમ પાસે દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.

New Update
વલસાડ:સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દેશી બનાવટની પિસ્તોલ સાથે આરોપીની કરી ધરપકડ

વલસાડ જિલ્લા SOGએ વાપી ટાઉન પોલીસની હદ વિસ્તારમાંથી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.પકડાયેલ ઈસમ પાસે દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. SOG ટીમને મળેલ બાતમી આધારે આરોપી વિશાલ ઉર્ફે ગજ્જુની ધરપકડ કરવામાં આવી છે.દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો એ સહિતની પૂછપરછ પોલીસે શરૂ કરી છે. ઝડપાયેલ આરોપી અગાઉ ચેઇન સ્નેચિગના ગુનામાં પણ પકડાય ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.

Latest Stories