ભરૂચ : વલસાડ NDPSના 5 ગુન્હાઓમાં જપ્ત કરાયેલ કોડેઈન સિરપ સહિત રૂ. 1.10 કરોડના મુદ્દામાલનો દહેજની બેઈલ કંપની ખાતે નાશ કરાયો...
કેન્દ્ર સરકારની સુચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થાના નાશ-નિકાલ માટે તા. 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી-2025 સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.