New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/03/drainage1.png)
ભરૂચ શહેરનાં વોર્ડ નં-૨માં આવેલ ડુંગરી વિસ્તારમાં બારે માસ ડ્રેનેજ ઉભરાતી હતી,જે સમસ્યાનાં નિરાકરણ અર્થે સ્થાનિકોએ રાજય સભાના સાંસદ અહેમદ પટેલને રજુઆત કરી હતી.અને તેઓની રજુઆતને ધ્યાનમાં લઈ અહેમદ પટેલે રૂ.૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી.
તા૩૦મીનાં રોજ સ્થાનિક રહીશો અને નગર સેવકો દ્વારા ડ્રેનેજ લાઈનનું ખાત મુર્હત કરી કામગીરીનો પ્રારંભ કર્યો છે.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/drainage.png)