ભરૂચ શહેરનાં વેજલપુર ખાતે આવેલ ખોડીયાર માતાનાં મંદિરનું સમારકામ ચાલી રહયુ છે. જે દરમ્યાન તા. ૧૯મીનાં રોજ અચાનક મંદિરનાં સ્લેબનો ભાગ તુટીને પડતા ફરજ પર રહેલા બે શ્રમજીવીઓ સમણ વસાવા અને મહેશ વસાવાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/514090eb-767c-475c-bb8f-68beb23c2b85.jpg)