અંકલેશ્વર માં કવિ પતીલ ની સ્મૃતિ માં કવિ સંમેલન યોજાશે.

New Update
અંકલેશ્વર માં કવિ પતીલ ની સ્મૃતિ માં કવિ સંમેલન યોજાશે.

kavi

અંકલેશ્વર ના પનોતા પુત્ર સ્વ.મગનભાઈ ભુધરભાઈ પટેલ ઉર્ફે કવિ પતીલ અને સ્વ.મધુસુદનભાઈ જોષી ની પુણ્ય તિથી નિમિતે પતીલ સ્મારક સમિતિ ના ઉપક્રમે શહેરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સાંજે પાંચ કલાકે કવિ સંમેલન યોજાશે.

Latest Stories