કસરત કે વર્કઆઉટ કરવા માટે ક્યો સમય બેસ્ટ છે, સવારનો કે સાંજનો?.

વર્ક આઉટ આખા દિવસના થાકને દૂર કરવા માટે બેસ્ટ છે. તો તમે સાંજનો પણ વિકલ્પ પસંદ કરી શકો છો...

New Update
કસરત કે વર્કઆઉટ કરવા માટે ક્યો સમય બેસ્ટ છે, સવારનો કે સાંજનો?.

વ્યાયામ વ્યક્તિને શારીરિક અને માનસિક એમ બંને રીતે ફિટ રાખે છે. મોટા ભાગના લોકો પાસે કસરત કરવા માટે પૂરતો સમય નથી. જેથી તેઓ તેમની અનુકૂળતા મુજબ કસરત કરે છે. ત્યારે તમારા મગજમાં એક વાત ધૂમતી હશે કે ક્યાં સમયે કસરત કરવાથી શરીરને અસર થાય છે.અને તમને સારા પરિણામો મળે છે, તો આવો જાણીએ...

તમારી પાસે જ્યારે પણ સમય હોય ત્યારે તમે કસરત કરી શકો છો. સવાર તથા સાંજ બંને સમયે કસરત કરવાથી તમને લાભ મળી શકે છે. સવારના વર્ક આઉટમાં કાર્ડિયો એક્સર્સાઇઝ બેસ્ટ વિકલ્પ છે. આનાથી તમને આખા દિવસમાં આવતા ટેન્શનને સરળતાથી મેનેજ કરી શકો છો. સાંજ ના સમયે મુખ્યત્વે વેઇટ લિફ્ટિંગ નો સમાવેશ થાય છે.આમ કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. વર્ક આઉટ આખા દિવસના થાકને દૂર કરવા માટે બેસ્ટ છે. તો તમે સાંજનો પણ વિકલ્પ પસંદ કરી શકો છો...

Latest Stories