સાબરકાંઠા : હાથમતી નદીની દુર્દશાથી સ્થાનિક લોકોમાં રોષ,ખુદ પાલિકાતંત્ર જ ગંદકી ફેલાવતુ હોવાની ઉઠી ફરિયાદ
હાથમતી નદીમાં ગંદકીએ સામ્રાજ્ય સ્થાપી દીધું છે,જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખુદ પાલિકાતંત્રના પાપે નદી પ્રદૂષિત થઈ હોવાની ફરિયાદો પણ લોક મોઢે ઉઠવા પામી