Home > gujarati samachar
You Searched For "gujarati samachar"
સાબરકાંઠા: પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું,ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે પ્રયાસ
3 Nov 2023 6:28 AM GMTજિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા
પાટણ : વારાહી ખાતે કેળવણી મહોત્સવ સહિત શાળાના આધુનિક બિલ્ડીંગનું નવું નામકરણ કરાયું...
28 Oct 2023 11:07 AM GMTઆશરે 3 હજાર શાળામાં ભણેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ભરૂચ : પોલીસ હેડક્વાટર ખાતે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં પોલીસ પરિવારો ગરબે ઘૂમયા...
16 Oct 2023 8:57 AM GMTપ્રથમ નોરતે પોલીસ પરિવારોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ શહેરીજનો હવેમાં માઁ આદ્યશક્તિની આરાધનામાં લીન બન્યા છે
અમરેલી અને જુનાગઢમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત, પોલીસ તપાસ શરૂ...
11 Oct 2023 9:17 AM GMTઅમરેલીના ટીંબી ગામે નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, જુનાગઢના ઇન્દ્રેશ્વર ચેક ડેમમાં એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
અરવલ્લી : માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદનો મામલો ઉગ્ર બન્યો, જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા ગામલોકોમાં રોષ...
6 Oct 2023 10:13 AM GMTઅમરાપુર ગામમાં ગામલોકોને જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા
નવસારી : ખેરગામના રૂમલા ગામે એક સાથે 5થી વધુ દુકાનના તાળા તૂટ્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...
5 Oct 2023 9:35 AM GMTચોરી ચોરી કરવા આવેલા 2 અજાણ્યા તસ્કરોની તમામ કરતૂત દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી
અમરેલી: રાજુલામાં ગેરકાયદેસર રીતે માટી ઉપાડતી ખાનગી કંપનીની મશીનરી સીઝ,ખાણખનીજ વિભાગની કાર્યવાહી
5 Oct 2023 7:54 AM GMTપીપાવાવમા આવેલ એજીસ ગેસ કંપનીમા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામા આવી
સાબરકાંઠાના પ્રાંતિજના તળાવમાંથી મળી યુવકની લાશ, માછલાં પકડવા જતાં ડૂબી જવાથી મોત...
4 Oct 2023 10:19 AM GMTમૃતક તળાવમાં માછલા પકડવા માટે ગયો હતો અને તળાવના પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી મોત નિપજયુ
સાબરકાંઠા: વરસાદ અને વાવાઝોડાના કારણે વાલોળ, કારેલા અને ટામેટાના પાકમાં નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ
2 Oct 2023 7:12 AM GMTઅચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ ફાટી હોય તેવી હાલાકી જોવા મળી છે
ભરૂચ : મીઠી નીંદર માણી રહેલા પેટ્રોલ પંપના કર્મચારીઓના ખિસ્સા કપાયા, રૂ. 50 હજારની ચોરી CCTVમાં કેદ
1 Oct 2023 8:36 AM GMTએમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ ખાતે રૂ. 50 હજાર જેટલી રોકડ રકમ પર તસ્કરે હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી
જામનગર : હાપા રેલ્વે સ્ટેશનથી 2 ટ્રેનના LHB રેકનો સાંસદ પૂનમ માડમના હસ્તે શુભારંભ કરાયો...
1 Oct 2023 7:11 AM GMTહાપા રેલ્વે સ્ટેશન પરથી સાંસદ પૂનમ માડમે લીલી ઝંડી બતાવી હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનોમાં LHB રેકનો શુભારંભ કરાવ્યો
નવસારી : દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા ખંખેરતો શખ્સ ઝડપાયો...
1 Oct 2023 7:07 AM GMTલેભાગુ તત્વો પોલીસનો રોફ જમાવી પૈસા ખંખેરે છે. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે