રાહુલ ગાંધીને મોટી રાહત, 137 દિવસ બાદ સાંસદ પદ પરત મળ્યું

મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા ભોગવીને સાંસદ 24 માર્ચે ગયા હતા.4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી

New Update
રાહુલ ગાંધીને મોટી રાહત, 137 દિવસ બાદ સાંસદ પદ પરત મળ્યું

મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા પછી આજે રાહુલ ગાંધીને 136 દિવસ પછી તેનું સાંસદ પદ પરત મળી ગયું છે અને આ માટેની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. હવે બધાની નજર રાહુલ ગાંધી પર છે કે તે આજે સંસદમાં હાજર રહેશે કે નહીં.રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા ભોગવીને સાંસદ 24 માર્ચે ગયા હતા.4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી. હવે તેમનું સભ્યપદ પરત આપવામાં આવ્યું છે.

#Congress #GujaratConnect #PoliticsNews #Politics Breaking #Rahul Gandhi Case #Manhani Case #Defemation Case #માનહાનિ કેસ #Modi Surname Case
Latest Stories