વડોદરા-વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અને સુરેન્દ્રનગર લોકસભા-ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા દ્વારા પણ પોતાનું નામાંકન ભરવામાં આવ્યું
JJPના તમામ પાંચ ધારાસભ્યો વ્હીપને ફગાવીને વિધાનસભા પહોંચ્યા હતા. પરંતુ આ તમામ ધારાસભ્યો બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા
રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી
ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે.
ગુજરાત ભાજપના મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને કોંગ્રેસનાં અમી યાજ્ઞિક તથા નારણ રાઠવાની ટર્મ પૂરી થઈ રહી
ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા