બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, 71 ઉમેદવારોના નામની ઘોષણા

બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા કુલ 71 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે,

New Update
Bihar BJP Candidates

બિહાર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાનાર છે,ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે.જેમાં ભાજપે 71 ઉમેદવારોના નામની પ્રથમ યાદીની ઘોષણા કરી છે.

બિહારમાં નવેમ્બરમાં ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા કુલ 71 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છેજે દર્શાવે છે કે ભાજપે પ્રથમ તબક્કાની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ યાદીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરાયા છેજ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે.

Latest Stories