ભરૂચ: ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, બિહાર ચૂંટણીમાં મળેલ વિજયની ખુશી વ્યક્ત કરાય
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ગઠબંધનને મળેલ ભવ્ય જીતની અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ફટકડા ફોડી જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો......
ટેરિફ અને મંદીનો માર સહન કરતા ઉદ્યોગો હાલમાં ઠપ થઇ ગયા છે. ટેરીફના બોમ્બ બાદ મંથર ગતિએ ચાલતા ઉદ્યોગો માટે બિહાર વિધાનસભાની ચૂંટણીએ કામદારોની અછત સર્જી દીધી
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા કુલ 71 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે,
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મતદાન અને પરિણામની તારીખ જાહેર કરી હતી,બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે.
ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં 2025 બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે...
આવનારા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.