કોંગ્રેસે ઝારખંડ ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

કોંગ્રેસે ઝારખંડ ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે જામતારાથી ઈરફાન અંસારીને ટિકિટ

Screenshot_2024-10-22-07-38-01-74_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
New Update

કોંગ્રેસે ઝારખંડ ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે જામતારાથી ઈરફાન અંસારીને ટિકિટ આપી છે. મમતા દેવીને રામગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

હજારીબાગથી મુન્ના સિંહ, જમશેદપુર પૂર્વથી ડૉ. અજય કુમાર, હટિયાથી અજય નાથ સહદેવ, સિમડેગાથી ભૂષણ બારાને ટિકિટ મળી છે.ઝારખંડમાં 13 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા 25 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ પછી 28 ઓક્ટોબરે પેપરોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 30 ઓક્ટોબર સુધી તેમના નામ પરત ખેંચી શકશે.

#Congress #Jharkhand #Elections #candidates
Here are a few more articles:
Read the Next Article