ઝારખંડની આ જગ્યાઓ શિયાળામાં જોવા માટે પરફેક્ટ છે
ઝારખંડ એક ખૂબ જ આકર્ષક સ્થળ છે, જ્યાં તમે મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. ખાસ કરીને એવા લોકો કે જેમને ગ્રીન પ્લેસ ગમે છે તેઓ અહીં ફરવાનું પ્લાન કરી શકે છે. ચાલો જાણીએ ઝારખંડના કેટલાક મુખ્ય પ્રવાસન સ્થળો વિશે.