પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. પીએમ મોદી 17 એપ્રિલે ગુજરાત આવવાના હતા. તેઓ સૌરાષ્ટ્ર - તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવવાના હતા. ફોરેન ડેલીગેશન સાથે PMની બેઠક હોવાથી પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્ણાકટ ચૂંટણીના કારણે પણ પ્રવાસ રદ્દ થયો છે.