ST બસ સેવાને અસર..! : સુરતથી ઉપડતી 52 ટ્રીપની એસટી. બસને રદ્દ કરાય, હજારો મુસાફરો અટવાયા
છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,
છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,
ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે.
અક્ષય કુમાર હિન્દી સિનેમાનો અનુભવી સ્ટાર છે તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2022માં અક્ષય કુમારે ઘણી ફિલ્મો કરી પરંતુ બધી જ ફ્લોપ રહી.
અમેરિકન એરલાઇન્સ બુધવારે ટેક્સાસથી પશ્ચિમ વર્જિનિયા સુધીના રાજ્યોમાં બરફના તોફાનને કારણે 1,400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી.