EPFOએ PF ખાતાના નિયમોમાં કર્યા ફેરફાર, હવે પ્રોવિડન્ટ ફંડ  ધારકોને નામ સહિતના જરૂરી અપડેટ્સ માટે સરળતા રહેશે

જો તમે પણ એક PF એકાઉન્ટ હોલ્ડર છો તો તમારા માટે આ નિયમ રજૂ કરવામાં આવ્યા છે. EPFO એ PF ખાતામાં તેની વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે.

New Provident Fund Rules
New Update

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ કર્મચારીઓના PF ખાતા અંગે નવા નિયમો જાહેર કર્યા છે. આ ફેરફાર તમામ PF ખાતાધારકો માટે છે. જો તમે પણ એક PF એકાઉન્ટ હોલ્ડર છો તો તમારા માટે આ નિયમ રજૂ કરવામાં આવ્યા છે. EPFO  PF ખાતામાં તેની વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે.

EPFOએ નામ, જન્મ તારીખ જેવી અંગત માહિતી સુધારવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) ગાઇડલાઇન જાહેર કરી છે. જે હેઠળ સભ્યોની પ્રોફાઈલ અપડેટ કરવા માટે SOP વર્ઝન 3.0ને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ નવા નિયમ બાદ UAN પ્રોફાઇલમાં અપડેટ અથવા સુધારા માટે દસ્તાવેજો આપવા પડશે. આ સાથે જ ડિક્લેરેશન આપીને પણ અરજી કરી શકો છો.

 

#Connect Gujarat #S.O.P. #Provident Fund #પ્રોવિડન્ટ ફંડ #PF account rules
Here are a few more articles:
Read the Next Article