EPFOએ PF ખાતાના નિયમોમાં કર્યા ફેરફાર, હવે પ્રોવિડન્ટ ફંડ ધારકોને નામ સહિતના જરૂરી અપડેટ્સ માટે સરળતા રહેશે
જો તમે પણ એક PF એકાઉન્ટ હોલ્ડર છો તો તમારા માટે આ નિયમ રજૂ કરવામાં આવ્યા છે. EPFO એ PF ખાતામાં તેની વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે.