અમદાવાદઅમદાવાદ: હાઇકોર્ટમાં 16 મહિના બાદ SOPના પાલન સાથે ફિઝિકલ હિયરિંગ થશે શરૂ ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા હાઇકોર્ટનો નિર્ણય, તમામ માટે SOPનું પાલન કરવું આવશ્યક. By Connect Gujarat 07 Aug 2021 18:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn